ylliX - Online Advertising Network

ભાજપ નેતાના ઘરે દરોડામાં 4 મગર મળી આવતા IT વિભાગના અધિકારીઓ પણ ફફડી ગયા

Crocodile found in income tax raid At BJP Leader House in MP | મધ્યપ્રદેશના સાગર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવકવેરા વિભાગની ટીમે ભાજપ નેતાના ઘર પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ઘરમાંથી ચાર મગર મળી આવ્યા હતા. આ બાબતની જાણ વન વિભાગને કરવામાં આવી હતી, ત્યારબાદ મગરોને રેસ્ક્યૂ કરાયા હતા. આ […]