Deoli Uniyara By Election 2024 : રાજસ્થાનમાં ટોંક જિલ્લાના દેવલી-ઉનિયારા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણી દરમિયાન અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ SDMને લાફો માર્યા બાદ મામલો વધુ ગરમાયો છે. મીણાની ધરપકડ કરવા ગયેલી પોલીસ પર તેના સમર્થકોએ પોલીસ પર પત્થરમારો કર્યો છે, તો અનેક વાહનોને આગ ચાંપી દીધી છે. ટોળાના હુમલામાં 10 પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હોવાના […]