Canada PM Justin Trudeau Resignation Reason : ખાલિસ્તાની પ્રોપગેન્ડા અને ભારત વિરોધી એજન્ડાના દમ પર પોતાની રાજકીય કારકિર્દી ચમકાવનાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના દિવસો પુરા થઈ ગયા છે. ટ્રુડોની લોકપ્રિયાતા ઘટતા અને તેમની જ પાર્ટીમાં આંતરિક અસંતોષ જેવા અનેક કારણોના લીધે તેમણે રાજીનામું આપવું પડ્યું છે. આમ તો ટ્રુડોનો ખરો રાજકીય ખેલ 2013માં શરૂ થયો […]
UN Poverty Report : સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા એક રિપોર્ટમાં પાંચ દેશોના ગરીબીરેખા હેઠળ જીવતા લોકોના આંકડા જાહેર કર્યાં છે. જેમાં વિશ્વમાં એક અબજથી વધુ લોકો અત્યંત ગરીબીમાં જીવે છે, જેમાંથી અડધા તો બાળકો છે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) અને ઓક્સફર્ડ યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ દ્વારા બહાર પાડવામાં […]