સવાઈ માધોપુર13 મિનિટ પેહલા કૉપી લિંક કોંગ્રેસના મહાસચિવ અને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા રણથંભોર ટાઈગર રિઝર્વમાં સફારી પર ગયા હતા. શનિવારે સાંજે સફારી દરમિયાન પ્રિયંકા ગાંધીની જીપ્સી ત્રણ કલાક સુધી વાઘણ રિદ્ધિની પાછળ પાછળ ફરતી રહીં. આ દરમિયાન પ્રિયંકા ગાંધીનો પુત્ર રેહાન પણ તેમની સાથે હતો. કોંગ્રેસ મહાસચિવ શુક્રવારે ત્રણ દિવસ માટે રણથંભોર પાર્ક […]