ylliX - Online Advertising Network

મધ્ય પ્રદેશમાં ટિકિટનો વાયદો કરી ભાજપ નેતાનું મહિલા સાથે દુષ્કર્મ, ધરપકડ થતા પક્ષમાંથી હકાલપટ્ટી

MP Crime News: મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં ભાજપના એક પ્રમુખ નેતાની મહિલા ભાજપ નેતા સાથે દુષ્કર્મ કરી પૈસા પડાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આરોપી નેતા અજીતપાલ સિંહ ચૌહાણ સામે મહિલાએ 13 જાન્યુઆરીએ FIR નોંધાવી હતી. ઘટના બાદ ભાજપે તેને તુરંત પાર્ટીમાંથી કાઢી મૂક્યો હતો. શું છે સમગ્ર મામલો?  […]