ylliX - Online Advertising Network

શિવસેના (UBT) સાંસદે શાઇના એનસીને ‘માલ’ કહ્યા: કહ્યું- ચૂંટણીમાં ઇમ્પોર્ટેડ માલ નથી ચાલતો; જવાબમાં શાઇનાએ કહ્યું- હું એક મહિલા છું, માલ નથી

મુંબઈ14 મિનિટ પેહલા કૉપી લિંક શાઈનાએ મુંબઈના નાગપાડા પોલીસ સ્ટેશનમાં અરવિંદ સાવંત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા શિવસેના (UBT) સાંસદ અરવિંદ સાવંતે શિવસેના (શિંદે જૂથ)ના નેતા અને મુંબાદેવીથી પાર્ટીના ઉમેદવાર શાઇના એનસી પર અભદ્ર ટિપ્પણી કરી છે. સાવંતે શાઈનાને ‘ઈમ્પોર્ટેડ માલ’ કહ્યાં. શુક્રવારના રોજ સાવંતને શાઇના એનસીના ચૂંટણી લડવા વિશે પૂછવામાં આવ્યું હતું, […]