ylliX - Online Advertising Network

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટના કાળા બજારિયા, 6 ટિકિટ સાથે એકની ધરપકડ

Coldplay Concert In Ahmedabad: અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 25મી અને 26મી જાન્યુઆરીએ કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાશે. આ કોન્સર્ટની ટિકિટનું વેચાણ શરૂ થયા બાદ અમુક સમયમાં હજારો ટિકિટ વેચાઈ ગઈ હતી. ત્યારે હવે કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટના કાળા બજારિયા થતું હોવાનું બહાર આવ્યું છે. ચાંદખેડા પોલીસે અક્ષય પટેલ નામની વ્યક્તિને કોલ્ડપ્લેની છ ટિકિટ સાથે ઝડપી પાડ્યો છે, જે […]