ylliX - Online Advertising Network

31 CMમાં સંપત્તિ મામલે ભૂપેન્દ્ર પટેલ 15મા નંબરે: ‘દાદા’ સામે એકેય કેસ નહિ, 931 કરોડની સંપત્તિ સાથે ચંદ્રબાબુ સૌથી ધનાઢ્ય, રેવંત રેડ્ડી સામે સૌથી વધુ 89 કેસ – Ahmedabad News

ADR(એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ) તથા નેશનલ ઇલેક્શન વોચ દ્વારા 31 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના અત્યારના મુખ્યમંત્રીઓનાં સોગંદનામાંનું વિશ્લેષણ કર્યું છે. જે-તે મુખ્યમંત્રીએ છેલ્લી ચૂંટણી વખતે જે સોગંદનામું કર્યું છે એ વિશ્લેષણમાં લીધું છે. . ચંદ્રબાબુ નાયડુ સૌથી શ્રીમંત મુખ્યમંત્રી વિશ્લેષણ કરેલા 31 મુખ્યમંત્રીમાંથી 2 મુખ્યમંત્રી આંધ્રપ્રદેશ અને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીની મિલકત 100 કરોડ કરતાં વધુ […]

પડોશી દેશોમાં હિન્દુઓ પર હુમલા વધ્યા, બાંગ્લાદેશમાં 2200 કેસ તો પાકિસ્તાનમાં 112 કેસ નોંધાયા, જુઓ ત્રણ વર્ષનો ડેટા

Violence Case Against Hindus In Bangladesh-Pakistan : બાંગ્લાદેશમાં સત્તા પલ્ટો થયા બાદ હિન્દુઓ પર હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યાં અવારનવાર હિન્દુઓ અને મંદિરો પર હુમલો કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ભારત સરકાર સહિત ભારતીયો પણ ચિંતિત છે. બીજી તરફ રાહતની વાત એ છે કે, પાકિસ્તાનમાં બે વર્ષ બાદ હિન્દુઓ પર થતાં હુમલાની ઘટનાઓમાં […]