33 મિનિટ પેહલા કૉપી લિંક જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં છેતરપિંડીનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો હતો. ગુજરાતના મહાઠગ કિરણ પટેલે વડાપ્રધાન કાર્યાલયમાં એડિશનલ ડિરેક્ટર બનીને લોકોને છેતર્યા હતા, ત્યારપછી EDએ તેની સામે કડક કાર્યવાહી કરી હતી. હવે EDએ કિરણ પટેલ અને અન્ય લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે. લોકોને છેતરવા અને ગુનાથી પૈસા કમાવવાના પોતાના ખોટા હેતુઓને […]