ylliX - Online Advertising Network

કેરળમાં હાથીએ યુવકને સૂંઢમાં પકડીને હવામાં 4 વખત ફંગોળ્યો: 10 ફૂટ દૂર પટક્યો, ગંભીર રીતે ઈજાગ્રસ્ત; ઉત્સવ દરમિયાન નાસભાગ મચી, 17 ઘાયલ

કોચી5 મિનિટ પેહલા કૉપી લિંક આ ઘટના કેરળના મલપ્પુરમમાં બુધવારે રાત્રે 12.30 વાગ્યે બની હતી. કેરળના મલપ્પુરમમાં એક હાથીએ એક યુવકને સૂંઢથી પકડી લીધો હતો. હાથીએ સૂંઢમાં પકડેલા યુવકને ચાર વખત હવામાં ફંગોળ્યો હતો અને 10 ફૂટ દૂર ઉછાળીને પટક્યો હતો. પીડિતની હાલત નાજુક છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો પણ […]

તમિલનાડુની હોસ્પિટલમાં આગ, 7નાં મોત: બધા જ હોસ્પિટલની લિફ્ટમાં બેભાન મળી આવ્યા; 20 ઘાયલ, 30થી વધુને બચાવી લેવાયા

ડીંડીગુલ39 મિનિટ પેહલા કૉપી લિંક ગુરુવારે ડિંડીગુલમાં ખાનગી ઓર્થોપેડિક કેર હોસ્પિટલમાં આગ ફાટી નીકળી હતી. તમિલનાડુના ડિંડીગુલમાં એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગતા સાત લોકોનાં મોત થયા છે. તમામ હોસ્પિટલની લિફ્ટમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. આમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના રાત્રે 9 વાગ્યે બની હતી. ત્રિચી રોડ પર […]