ylliX - Online Advertising Network

ખેડૂતોની શંભુ બોર્ડરથી દિલ્હી કૂચની જાહેરાત: 21 જાન્યુઆરીએ 101 ખેડૂતો રાજધાની જવા નીકળશે; પંઢેરે કહ્યું- PM રહેતા જ મોદી MSPનો કાયદો બનાવે

પટિયાલા5 કલાક પેહલા કૉપી લિંક હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ 21 જાન્યુઆરીએ દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરી છે. જેમાં 101 ખેડૂતો ભાગ લેશે તેવું ખેડૂત આગેવાન સરવન પંઢેરે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર હજુ મંત્રણા માટે તૈયાર નથી, તેથી અમે આંદોલનને ઉગ્ર બનાવીશું. તેમણે પીએમ નરેન્દ્ર મોદીને ચેતવણી પણ આપી […]

‘લક્ષ્ય જડીબુટ્ટી, તેના વગર જીવન અધૂરું’: PMએ કહ્યું- જે લોકો કહે છે કે, છોડો યાર એવું તો થતું રહેશે, તેઓ મરેલી લાશ સમાન છે

નવી દિલ્હી28 મિનિટ પેહલા કૉપી લિંક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ભારત મંડપમ ખાતે આયોજિત વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025 કાર્યક્રમમાં હાજરી આપી હતી. PMએ લગભગ 45 મિનિટનું ભાષણ આપ્યું. યુવાનોને સંબોધતા મોદીએ વિકસિત ભારત, યુવા શક્તિ, અમૃતકાલ અને ભારતના ભવિષ્ય વિશે વાત કરી હતી. PMએ કહ્યું- લક્ષ્ય વિનાનું જીવન નથી હોતું, આ જીવન જીવવાની […]

તમિલનાડુની હોસ્પિટલમાં આગ, 7નાં મોત: બધા જ હોસ્પિટલની લિફ્ટમાં બેભાન મળી આવ્યા; 20 ઘાયલ, 30થી વધુને બચાવી લેવાયા

ડીંડીગુલ39 મિનિટ પેહલા કૉપી લિંક ગુરુવારે ડિંડીગુલમાં ખાનગી ઓર્થોપેડિક કેર હોસ્પિટલમાં આગ ફાટી નીકળી હતી. તમિલનાડુના ડિંડીગુલમાં એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગતા સાત લોકોનાં મોત થયા છે. તમામ હોસ્પિટલની લિફ્ટમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. આમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના રાત્રે 9 વાગ્યે બની હતી. ત્રિચી રોડ પર […]