પટિયાલા5 કલાક પેહલા કૉપી લિંક હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ 21 જાન્યુઆરીએ દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરી છે. જેમાં 101 ખેડૂતો ભાગ લેશે તેવું ખેડૂત આગેવાન સરવન પંઢેરે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર હજુ મંત્રણા માટે તૈયાર નથી, તેથી અમે આંદોલનને ઉગ્ર બનાવીશું. તેમણે પીએમ નરેન્દ્ર મોદીને ચેતવણી પણ આપી […]
મહારાષ્ટ્રમાં મહાયુતિની ખીચડીમાં ઘી ઢોળાઈ ગયું છે. એકનાથ શિંદેએ ભાજપ માટે CMનો રસ્તો ક્લિયર કરી આપ્યો. શિંદેએ ભાજપને વચન આપ્યું કે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવામાં શિવસેના અડચણરૂપ નહીં બને. હવે ફડણવીસ જ સીએમ બનશે કે સાવ નવો ચહેરો આવશે એ આવતીકાલે ખબર પડી . નમસ્કાર, ભાજપની એક પેટર્ન રહી છે, વિરોધ કરનારાના મોઢે જ વખાણ કરાવી […]