ylliX - Online Advertising Network

VIDEO: ભાજપનો મહાવિકાસ અઘાડી પર મોટો આરોપ, સુધાંશુ ત્રિવેદીએ કહ્યું- ‘સુપ્રિયા સુલેએ બિટકોઈનથી ફંડ મેળવ્યું’

Maharashtra Assembly Elections 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આવતીકાલે મતદાન યોજાવાનું છે. જોકે તે પહેલા આજે ‘કેશ ફૉર વોટ’ કાંડ બાદ ‘બિટકૉઈન’નો મામલે રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. બહુજન વિકાસ આઘાડી (Bahujan Vikas Aaghadi)એ આજે ભાજપના દિગ્ગજ નેતા વિનોદ તાવડે (Vinod Tawde) પર નાણાં વહેંચવાનો આક્ષેપ કર્યા બાદ ભાજપે (BJP) વળતો જવાબ આપી સુપ્રિયા સુલે (Supriya […]