પટિયાલા5 કલાક પેહલા કૉપી લિંક હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ 21 જાન્યુઆરીએ દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરી છે. જેમાં 101 ખેડૂતો ભાગ લેશે તેવું ખેડૂત આગેવાન સરવન પંઢેરે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર હજુ મંત્રણા માટે તૈયાર નથી, તેથી અમે આંદોલનને ઉગ્ર બનાવીશું. તેમણે પીએમ નરેન્દ્ર મોદીને ચેતવણી પણ આપી […]
નવી દિલ્હી18 મિનિટ પેહલા કૉપી લિંક ચૂંટણી પંચની ભલામણ પર કાયદા મંત્રાલયે ધ કન્ડક્સ ઓફ ઈલેક્શન રુલ-1961ના નિયમોમાં ફેરફાર કર્યા છે. ચૂંટણી નિયમોમાં ફેરફાર અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મોદી સરકારે ચૂંટણીપંચ (ECI)ની સ્વતંત્રતા પર હુમલો કર્યો છે. રવિવારે સવારે X પર એક પોસ્ટમાં ખડગેએ કહ્યું- પહેલાં મોદી સરકારે ચૂંટણી કમિશનરની નિમણૂક કરતી […]