Canada PM Justin Trudeau Resignation Reason : ખાલિસ્તાની પ્રોપગેન્ડા અને ભારત વિરોધી એજન્ડાના દમ પર પોતાની રાજકીય કારકિર્દી ચમકાવનાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના દિવસો પુરા થઈ ગયા છે. ટ્રુડોની લોકપ્રિયાતા ઘટતા અને તેમની જ પાર્ટીમાં આંતરિક અસંતોષ જેવા અનેક કારણોના લીધે તેમણે રાજીનામું આપવું પડ્યું છે. આમ તો ટ્રુડોનો ખરો રાજકીય ખેલ 2013માં શરૂ થયો […]
ADR(એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ) તથા નેશનલ ઇલેક્શન વોચ દ્વારા 31 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના અત્યારના મુખ્યમંત્રીઓનાં સોગંદનામાંનું વિશ્લેષણ કર્યું છે. જે-તે મુખ્યમંત્રીએ છેલ્લી ચૂંટણી વખતે જે સોગંદનામું કર્યું છે એ વિશ્લેષણમાં લીધું છે. . ચંદ્રબાબુ નાયડુ સૌથી શ્રીમંત મુખ્યમંત્રી વિશ્લેષણ કરેલા 31 મુખ્યમંત્રીમાંથી 2 મુખ્યમંત્રી આંધ્રપ્રદેશ અને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીની મિલકત 100 કરોડ કરતાં વધુ […]
સવાઈ માધોપુર13 મિનિટ પેહલા કૉપી લિંક કોંગ્રેસના મહાસચિવ અને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા રણથંભોર ટાઈગર રિઝર્વમાં સફારી પર ગયા હતા. શનિવારે સાંજે સફારી દરમિયાન પ્રિયંકા ગાંધીની જીપ્સી ત્રણ કલાક સુધી વાઘણ રિદ્ધિની પાછળ પાછળ ફરતી રહીં. આ દરમિયાન પ્રિયંકા ગાંધીનો પુત્ર રેહાન પણ તેમની સાથે હતો. કોંગ્રેસ મહાસચિવ શુક્રવારે ત્રણ દિવસ માટે રણથંભોર પાર્ક […]
US Election Result 2024 : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતોની ગણતરી ચાલુ છે. આ દરમિયાન અમેરિકન મીડિયા આઉટલેટ ફોક્સ ન્યૂઝે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની જીત જાહેર કરી છે. આ જાહેરાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના સમર્થકોને સંબોધવા માટે પહોંચી ગયા હતા. ટ્રમ્પે સંબોધન દરમિયાન તમામનો આભાર માન્યો હતો અને કહ્યું કે, અમેરિકા ફરી એકવાર મહાન બનવા જઈ […]
UN Poverty Report : સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા એક રિપોર્ટમાં પાંચ દેશોના ગરીબીરેખા હેઠળ જીવતા લોકોના આંકડા જાહેર કર્યાં છે. જેમાં વિશ્વમાં એક અબજથી વધુ લોકો અત્યંત ગરીબીમાં જીવે છે, જેમાંથી અડધા તો બાળકો છે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) અને ઓક્સફર્ડ યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ દ્વારા બહાર પાડવામાં […]