પટિયાલા5 કલાક પેહલા કૉપી લિંક હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ 21 જાન્યુઆરીએ દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરી છે. જેમાં 101 ખેડૂતો ભાગ લેશે તેવું ખેડૂત આગેવાન સરવન પંઢેરે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર હજુ મંત્રણા માટે તૈયાર નથી, તેથી અમે આંદોલનને ઉગ્ર બનાવીશું. તેમણે પીએમ નરેન્દ્ર મોદીને ચેતવણી પણ આપી […]