ylliX - Online Advertising Network

આજે નાણાં મંત્રાલયમાં ‘હલવા સેરેમની’: નાણામંત્રી અધિકારીઓનું મોં મીઠું કરાવશે, ગયા વર્ષે સીતારમણે સાતમી વખત બજેટ રજૂ કર્યું હતું

6 કલાક પેહલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર બજેટ 2025 રજૂ થવામાં હવે થોડાંક જ દિવસો બાકી છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમન સંસદમાં 1 ફેબ્રુઆરી 2025ના રોજ સંસદમાં નાણાંકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે. સંસદમાં બજેટ રજૂ થાય તેની પહેલા દર વર્ષ દેશના નાણાંમંત્રી દ્વારા ‘હલવા સેરેમની’નું આયોજન કરવામાં આવે છે. જાણો બજેટ પહેલા કેમ યોજવામાં આવે […]