ADR(એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ) તથા નેશનલ ઇલેક્શન વોચ દ્વારા 31 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના અત્યારના મુખ્યમંત્રીઓનાં સોગંદનામાંનું વિશ્લેષણ કર્યું છે. જે-તે મુખ્યમંત્રીએ છેલ્લી ચૂંટણી વખતે જે સોગંદનામું કર્યું છે એ વિશ્લેષણમાં લીધું છે. . ચંદ્રબાબુ નાયડુ સૌથી શ્રીમંત મુખ્યમંત્રી વિશ્લેષણ કરેલા 31 મુખ્યમંત્રીમાંથી 2 મુખ્યમંત્રી આંધ્રપ્રદેશ અને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીની મિલકત 100 કરોડ કરતાં વધુ […]