નવી દિલ્હી18 મિનિટ પેહલા કૉપી લિંક ચૂંટણી પંચની ભલામણ પર કાયદા મંત્રાલયે ધ કન્ડક્સ ઓફ ઈલેક્શન રુલ-1961ના નિયમોમાં ફેરફાર કર્યા છે. ચૂંટણી નિયમોમાં ફેરફાર અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મોદી સરકારે ચૂંટણીપંચ (ECI)ની સ્વતંત્રતા પર હુમલો કર્યો છે. રવિવારે સવારે X પર એક પોસ્ટમાં ખડગેએ કહ્યું- પહેલાં મોદી સરકારે ચૂંટણી કમિશનરની નિમણૂક કરતી […]
Violence Case Against Hindus In Bangladesh-Pakistan : બાંગ્લાદેશમાં સત્તા પલ્ટો થયા બાદ હિન્દુઓ પર હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યાં અવારનવાર હિન્દુઓ અને મંદિરો પર હુમલો કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ભારત સરકાર સહિત ભારતીયો પણ ચિંતિત છે. બીજી તરફ રાહતની વાત એ છે કે, પાકિસ્તાનમાં બે વર્ષ બાદ હિન્દુઓ પર થતાં હુમલાની ઘટનાઓમાં […]
Bangladesh Police Arrested Chinmoy Prabhu : બાંગ્લાદેશમાં શેખ હસીનાએ વડાંપ્રધાનપદેથી રાજીનામું આપીને ભારત ભાગી ગયા પછી હિન્દુઓ સતત અત્યાચાર થઈ રહ્યા છે. આ જ ક્રમમાં ત્યાં ચટગાંવ ઈસ્કોન પુંડરીક ધામના અધ્યક્ષ ચિન્મય કૃષ્ણન દાસ (ચિન્મય પ્રભુ)ની ધરપકડ કરવામાં આવી છે, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે અને રસ્તાઓ ઉપર ઉતરી આવી દેખાવો શરૂ કીર દીધા […]
જેસલમેર6 કલાક પેહલા કૉપી લિંક હવે દેશની સરહદો પર સૈનિકોની સાથે રોબોટિક મલ્ટી-યુટિલિટી લેગ્ડ ઇક્વિપમેન્ટ (MULE) એટલે કે રોબોટિક ડોગ્સ પણ તહેનાત કરવામાં આવશે. આ રોબોટિક ડોગ્સ કોઈપણ ઊંચા પહાડથી લઈને પાણીની ઊંડાઈ સુધી કામ કરવામાં સક્ષમ છે. આને 10 કિમી દૂર બેસીને પણ ઓપરેટ કરી શકાય છે. એક કલાક માટે ચાર્જ કર્યા પછી, તેઓ […]
Maharashtra Assembly Elections 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આવતીકાલે મતદાન યોજાવાનું છે. જોકે તે પહેલા આજે ‘કેશ ફૉર વોટ’ કાંડ બાદ ‘બિટકૉઈન’નો મામલે રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. બહુજન વિકાસ આઘાડી (Bahujan Vikas Aaghadi)એ આજે ભાજપના દિગ્ગજ નેતા વિનોદ તાવડે (Vinod Tawde) પર નાણાં વહેંચવાનો આક્ષેપ કર્યા બાદ ભાજપે (BJP) વળતો જવાબ આપી સુપ્રિયા સુલે (Supriya […]
Deoli Uniyara By Election 2024 : રાજસ્થાનમાં ટોંક જિલ્લાના દેવલી-ઉનિયારા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણી દરમિયાન અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ SDMને લાફો માર્યા બાદ મામલો વધુ ગરમાયો છે. મીણાની ધરપકડ કરવા ગયેલી પોલીસ પર તેના સમર્થકોએ પોલીસ પર પત્થરમારો કર્યો છે, તો અનેક વાહનોને આગ ચાંપી દીધી છે. ટોળાના હુમલામાં 10 પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હોવાના […]
33 મિનિટ પેહલા કૉપી લિંક જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં છેતરપિંડીનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો હતો. ગુજરાતના મહાઠગ કિરણ પટેલે વડાપ્રધાન કાર્યાલયમાં એડિશનલ ડિરેક્ટર બનીને લોકોને છેતર્યા હતા, ત્યારપછી EDએ તેની સામે કડક કાર્યવાહી કરી હતી. હવે EDએ કિરણ પટેલ અને અન્ય લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે. લોકોને છેતરવા અને ગુનાથી પૈસા કમાવવાના પોતાના ખોટા હેતુઓને […]